ત્રિવેણી ભાગ-૨

(25)
  • 4.4k
  • 1.9k

ત્રિવેણી કોલેજમાં લંચ ટાઈમ પતાવીને લાઇબ્રેરીમા બુક લઇને બેઠી.સ્નેહા આજે પોતાના કામ ખાતર ગેરહાજર હતી એટલે એકલી જ બેઠી હતી.એ જે ટેબલ પર બેઠી હતી એની પાસે જ પુસ્તકોનુ સ્ટેન્ડ હતું જેમા મોસ્ટ રીડેડ પુસ્તકો રહેતા.ત્રિવેણી પોતાની બુક વાંચતા વાંચતા એ તરફ નજર ફેરવતી હતી.બાજુના ટેબલ પર મિ.સોજીત્રા આવીને બેઠા.ત્રિવેણીની નજર એના સામે મળતા ત્રિવેણીએ સ્માઈલ આપીને આદરભાવ બતાવ્યો. ત્રિવેણી બાજુમાં રહેલા સ્ટેન્ડ માં મુકેલા પુસ્તકો જોવા ઊભી થાય છે.એટલામા જ બીજા સ્ટુડન્ટ પાસે આવીને એ જ સ્ટેન્ડમાં મુકેલી બુકો જોવે છે.ત્રિવેણીને અચાનક કોઈનો સ્પર્શ થાય છે.કોણ હતું એ નક્કી કરે એ પેલા એ