ધર્માધરન - 4

  • 2.7k
  • 1
  • 1k

કોઈ વ્યક્તિ તેનું પૂરું બળ લગાવી દોડી રહ્યો હતો. તે હાંફળો ફાંફળો થઈ રહ્યો હતો. તે પરસેવે નીતરી રહ્યો હતો. તેના શરીરે તેના પગનો સાથ આપવાનું છોડી દીધું હતું. તે બુરી રીતે ઘાયલ થયો હતો. તે ડરી ગયો. તે "માયાવત"ની માયામયી ભૂલભુલામણીમાં દોડતી વખતે ગભરાઈ રહ્યો હતો. "તે ક્યા છે?" તેણે ખાલી કક્ષમાં બૂમ પાડી. ત્યાં કોઈ નહોતું જે તેને સાંભળી શકે. તેણે બીજી ગલી ફેરવી. તે સુંદર જગ્યા હતી. જ્યાં સર્વત્ર જાદુ જોવા મળે છે. ત્યાં કેટલા ઓરડાઓ છે તેની કોઈએ ગણતરી કરી નથી. મને લાગે છે કે માયાવતની જાદૂઈ જગ્યા કેટલી મોટી છે તેની કોઈ ગણતરી કરી શકશે પણ