દુનિયાનો સૌથી અમીર આદમી - 4

(15)
  • 4.7k
  • 2
  • 1.8k

હું હતાશ થઈ ને મારા ઘરે ગયો. હવે મારા માં પેલા જેવો પુસ્તક વાંચવા નો કીડો રહીયો નોતો. હું હોસ્ટેલ માં હતો ત્યારે હંમેશા મિત્રો ની સાથે સમય પસાર કરતો, પરંતુ હવે હું પહેલા કરતા એકલો રહેવા લાગ્યો. કોઈ પણ વસ્તુ માં મારુ મન લાગતું ન હતું. સ્કૂલ ખુલવાના થોડા સમય પહેલા એક સારી ખાનગી શાળા મને એડમિશન આપવા તૈયાર થઇ જાય છે. હું ઝડપથી પેલી શાળા માંથી મારું એડમિશન પાછું લઈને સારી શાળા માં ભરતી થઈ ગયો. હવે હું ખૂબ ખુશ હતો. હું તે સ્કૂલ માં બપોર ના સમયે રેગ્યુલર જવા લાગ્યો.હું તે સ્કૂલ માં ગયા પછી મારું જીવન એક