લેટર TO લવર વિલેજ-2099 - 6

  • 2.6k
  • 2
  • 1.1k

હવે આગળની કહાની... ફૈઝલના અંગેઅંગમાં યુવાનીનો કીડો સળવળ્યો.વાસનાનો રેલો કાબુ બહાર જઈ રહ્યો હતો.મૂછના દોરાએ તેનામાં મર્દાનગી જગાડી દીધી હતી.તેની બાહો સારિકાને વીંટળાવવા તૈયાર થઈ ગઈ હતી.તેનું આતંકી હૃદય ક્યારનુંએ હવામાં વિલીન થઈ ગયું હતું.તેના રોમ રોમમાં પ્રેમાગની પ્રજ્વલિત થઇ ગયો હતો.સમયનું સંજોગોનું ભાન ભૂલીને તેને સારિકાને બાહોમાં લઇ લીધી.સારિકા પણ જાણે એ ઘડીની રાહ જોઇને ઉભી હોય તેમ વીંટળાઈ વળી. એક લતા જેમ વૃક્ષને વીંટળાય છે, ગોપી જેમ કાનાને વીંટળાય છે, સર્પેણ જેમ સર્પને વીંટળાય છે તેમ સારિકા ફૈઝલને વીંટળાઈ ગઈ....વર્ષોથી આ મિલનની ઘડી માટે જાણે તરસતા હોય તેવી રીતે બે પ્રેમીઓ મળી રહ્યા હતા.સમય પણ પોતાનું કાર્ય