સંબંધો - ૬ - Fixing

  • 4.2k
  • 1
  • 1.7k

Fixings. ?આ ફિક્સિંગ એટલે શું? આનો બહુ સીધો મતલબ છે કે, ફિક્સિંગ એટલે આપણી સિધી ભાષા માં થીગડા મારવા.! ?આપણે પણ જોયું હશે કે, અમુક સબંધો થીગડાં માર્યા હોય છે. એટલે આવા સબંધો દુનિયાની સામે હકિકત કઈક બીજી અને એમનાં વાસ્તવીકતા નાં જીવન ની હકિકત કંઇક બીજી જોવા મળે છે. એમાં સત્ય ની તો બધાને ખબર જ હોય છે. પણ આ લોકો એ સત્ય નો સ્વિકાર નથી કરી શકતાં કે બધાં જાણે છે, એમનાં વાસ્તવિકતા ની જીંદગી ની હકિકત વિશે. અને માટે એ લોકો ખોટો દેખાડો કરે છે, પોતાનાં જીવન નો કે બધું જીવન માં, ખૂબજ સુંદર અને સારું છે.