પ્રલોકી - 13

(12)
  • 2.8k
  • 1.4k

આપણે જોયુ કે પ્રલોકી ભૂતકાળ મા ખોવાયેલી હોય છે અને એ યાદ કરતા જ દવા ની બોટલ છૂટ્ટી ફેંકી દે છે. પ્રત્યુષ પ્રલોકી ને પૂછે છે શુ થયુ છે તને ? ચાલ, હું ર્ડો પ્રબલ ને ફોન કરું. હવે જાણો આગળ. પ્રત્યુષ......... એમ કહી પ્રલોકી રડવા લાગે છે. એક નાના છોકરા ની જેમ પ્રલોકી ને રડતી જોઈ પ્રત્યુષ ના આંખ મા આંસુ આવી જાય છે અને ડર પણ લાગવા લાગે છે. પ્રત્યુષ ના ખભા પર માથું મૂકી ને ક્યાંય સુધી પ્રલોકી રડ્યા કરે છે. પ્રત્યુષ એને થોડી દૂર કરવા