Return of shaitaan - 23

(27)
  • 3.9k
  • 5
  • 1.3k

લોરા એ તરત જ ખીસામાં થી ગન કાઢી અને હાથ માં લઇ લીધી. તેને એકદમ રેડી થઇ ને આંગળીઓ ટ્રીગર પર મૂકી દીધી અને દરવાજા તરફ જવા લાગી. "વેઇટ લોરા હું પહેલા અંદર જઈશ." રાજે ફૂસ્ફૂસતા અવાજ માં કહ્યું. "ના મારા હાથ માં ગન છે મને જવા દો અંદર પહેલા." અને તે સીધો દરવાજો ખોલી ને સીધી અંદર જતી રહી. રાજ પણ તેની પાછળ ચાલ્યો. જેવા તેઓ અંદર ગયા તેવો જ એક ઉંદર ત્યાંથી સરસરાત નીકળી ગયો. "સન ઓફ એ .........." લોરા ના મોઢા માં થી ગાળ નીકળી ગઈ. "રિલેક્સ લોરા." લોરા એ ગન નીચે કરી ને હાથ થી માથા