સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૬ 

(40)
  • 4k
  • 1
  • 1.6k

ભાગ :- ૬ આપણે પાંચમા ભાગમાં જોયું કે સૃષ્ટિ હવે ફરી એ જ અસલ મિજાજમાં આવતી જાય છે જે એ લગ્ન પહેલા હતી. શ્રાવણ વરસતો જોઈ એને પહેલા જેટલો જ રોમાંચ થાય છે. અને કોઈ અલ્લડ યુવતીની જેમ એની આંખો ત્યાં ચા પીવા આવેલા યુવાન ઉપર ટકી જાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે. *****"નવજીવનનો વિચાર જીવનમાં લાવ્યો નવીન સંચાર, આવુંજ જીવંત રહેવું છે હવે ને આવોજ જોઈએ સંચાર.!"એક નવા જોશ અને ઉમંગ સાથે સૃષ્ટિ અને પાયલ આજે ઓફિસમાં દાખલ થાય છે. પહેલીવાર પાયલે સૃષ્ટિનું આવું નવીન રૂપ અને આંતરિક ખુશી જોઈ હતી. પણ પછી એ વિચારીને એને કાંઈપણ