પ્રેમાત્મા - ભાગ - ૯

(47)
  • 3.2k
  • 6
  • 1.5k

નમસ્તે મિત્રો કેમ છો બધા ? પાછળ ના ભાગ મા જોયુ કે ધરા રનજીતસિંગ ને હત્યા વિશે બધુ કહે છે અને એ વાત નો પુરાવો પણ આપે છે, પછી ધરા અજય ના ઘરે જાય છે હવે જોઈએ આગળ. . . . . . . . ધરા અજય ના ઘરે પહોંચે છે. રીના ધરા ને જોઈ ને બોવ ખુશ થાય છે. રીના : ધરા બોવ દિવસ થયા તને જોયે, અહી નજીક હોવા છતા પણ તુ મળતી નથી. ધરા : ભાભી કહેવાય છે કે છોકરી નુ સાચુ ઘર તો એની