આજે પહેલી વખત હું મારા શબ્દોને સાહિત્યનું રૂપ આપવાજઈ રહ્યો છું ત્યારે આપના સહકારની આશા રાખું છું. વાર્તા સંપૂર્ણ રીતે કાલ્પનિક છે અને મારા શબ્દોમાં લખાયેલી છે. વાર્તામાં આવેલા તમામ પાત્રો કાલ્પનિક છે. આ વાર્તાનો ઉદ્દેશ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી તેમ છતાં કોઈની લાગણીઓને ઠેસ પહોંચે તો ક્ષમા ચાહુ છું. આ વાર્તા એવા દરેક વ્યક્તિની છે જે હમેશા પોતાની શાળાના સમયને યાદ કરતા રહે છે. ક્યારેક એ યાદો હસાવે પણ છે અને રડાવે પણ છે. આપને આ વાર્તા ગમશે એવી આશા રાખું છું. આભાર.-યુવરાજસિંહ જાડેજા શિયાળાની કાળજું કંપવી નાખે એવી ઠંડી