લોકડાઉન સંવાદ

  • 3.2k
  • 1.2k

મિત્રો આજકાલ કોરોના મહામારીને કારણે દેશમાં જે લોકડાઉન ચાલી રહ્યું છે તેના કારણે કેટલાય લોકોએ પોતાના પરિવારથી અને પોતાના વતનથી દૂર રહેવાની ફરજ પડી છે. આ સંજોગોમાં દરેક લોકો પોતાના દૂર રહેલા સ્વજન સાથે ફોન ઉપર વાતચીતો કરીને સંપર્કમાં રહેતા હોય છે. અમારી પડોશમાં રહેતા અંજનાબેનનો પુત્ર હમણાં થોડા મહિનાઓ પહેલા જ પૂણે નોકરી અર્થે ગયો હતો અને લોકડાઉનના કારણે એ પોતાની માતા અને પોતાના ઘરથી દૂર ત્યાંજ એકલો રહે છે. અને દરરોજ માં દીકરો ફોન ઉપર વાતચીત કરીને એકબીજાની ખબર અંતર લેતા હોય છે. એમનો એક સંવાદ હું અહીંયા આપની સાથે શેર કરી રહી છું. સવારના 11:30 વાગ્યા હોય