કરુણા - 4

  • 3.5k
  • 1.5k

અગાઉ આપણે જોયું કે પૂરના સંકટના કારણે આખું ગામ પૂરના પાણીમાં ગરકાવ થઈ જાય છે. ઉચી ટેકરીઉપર આવેલા આશ્રમના સ્વયંસેવકોની મદદથી અમુક થોડાં લોકોને બચાવી લેવામાં આવે છે. તેમાંથી જે શેઠાણી હતા તે હવે એક શેઠાણી ના રહેતા સામાન્ય ગરીબ બની જાય છે. એ જ વાતને આગળ વધારતા........... સંકટમાંથી બહાર આવેલા એ નાનકડા ગામમાં ફરી લોકજીવન પુનઃજીવંત બની ગયું છે.એવામાં ઉનાળાની શરૂવાત થઈ ગઈ છે.ઉનાળાના ઘમ્ઘગતા તડકાઓ પડવા લાગ્યા છે. સાથે – સાથે હવે ગામમાં પાણીની પણ સમસ્યા અછતને દુર કરવા માટે પાણીના ટેન્કર બહારથી માગવામાં આવે છે.રોજ બધાની ત્યાં લાઈન લાગે.બધા બહેનો બેડાં લઈ લઈને ગોઠવાઈ