પાંચ જાદુગરોની કહાની ભાગ-૨

(17)
  • 5.2k
  • 2.6k

પાંચ જાદુગરોની કહાની ભાગ-૨ આ કહાની એક કાલ્પનિક છે. અને આના બધા પાત્રો પણ કાલ્પનિક છે. અમે કોઈ વ્યક્તિ કે સમાજને ઠેસ પહોંચે તેવું નથી કર્યું. માં-બાપને પ્રણામ. આ કહાની તમને બધા ને પસંદ આવે એવી આશા રાખું છુ. આગળના ભાગમાં આપડે જોયું કે રાજુ અને એનો પરિવાર તેમના ગામથી નીકળીને ગાભુંગામ જવા નીકળ્યા હતા. ત્યાં પોહ્ચ્યા પછી રાજુ અને જ્યોત્સનાનો હાથ અડતા બંનેને કરંટ લાગ્યો હોય એવો ઝટકો લાગે છે. પછી રાજુ અને એનો પરિવાર ત્યાં જ રોકાઈ જાય છે. રાત્રે અઘોરી આવી ને મગનભાઈ ને કઈક કહે છે. અને તે ઈશ્વર ના શબ્દો કહેવા આવ્યો છે તેવું કહે છે. હવે આગળ... પ્રકરણ-૨ ઈશ્વરના શબ્દો બાબા ઈશ્વરનો સંદેશ કહે છે. અને ત્યાં ઉભેલા મગનભાઈ સાંભળે છે.