લોકડાઉન - 2

  • 3.3k
  • 938

મોહનને આજે સમાચાર મળ્યા ત્યારથી જ તેનું મન ક્યાય નહોતું લાગતું."અલી પણ આ મેરુ ને નખમાય રોગ ન તો ને એમ ઘડીકમાં હું થયું હશે?"" ફોનમાં તો ઈમ કે 'તાતા કે અટક આવી ગયો. "" પણ ઇ કાઈ એવો જબરો ય નો ' તો કે અટક આવી જાય."તમી હવારું ના ચંત્યા કર્યા કરો છો પણ ઈ કાય આપડા હાથની વાત છે? ભગવાન ને ગોઠયું તે હાસૂ.". " "ભલામાની ચંત્યાં તો થાય જ ને બચારાને સોડી ને સોંકરો હજી નાના છે.મારે એની હંભાળ લેવા જાવું જોહે " " ઈ બધી વાત હાસી પણ અતારે આ લોકડાન માં તમને કોય કિયાય