ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 2

  • 6.7k
  • 3.4k

માફ કરશો મિત્રો, નવા ભાગ માટે હું થોડો મોડો છું. આપને આ ભાગ પણ ગમશે એવી આશા સાથે ભાગ 2. અને દીપ બંને બાળપણથી જ પાક્કા મિત્રો હતા. ઓમના મનમાં કંઇક અલગ જ તોફાન આકાર લઈ રહ્યું હતું, શું વિચારે છે ભાઈ? દીપે પૂછ્યું, હું વિચારું છું કે છેલ્લી બેન્ચ પર આપણે જ રાજ કરવું છે ને, ઓમે હસતાં હસતાં કહ્યું. બંને હસવા લાગ્યા, પ્રથમ લેક્ચર ગુજરાતીના શિક્ષક પાર્થ સરનો હતો, પાર્થ સરે પોતાનો પરિચય આપ્યો અને બધા વિદ્યાર્થીઓને પોતાનો પરિચય આપવા કહ્યું. આમ પરિચયની રમત પૂરી થઈ. પાર્થ સરે બધાં જ જરૂરી સૂચનો આપ્યા બાદ બધાંને રોલ નં.