કોરોના વોરિયર્સ

  • 5k
  • 988

કોરોના વોરિયર્સ વિચિત્ર સમય આવ્યો. માણસ માણસ થી દુર થયો , ઘરમાં પુરાયો . અત્યાર સુધી તો આ કાળા માથાનો માનવી કોઈના થી નહોતો ડરતો, પણ આજે પોતાના ઘરથી બહાર જવુ હોય તો પણ બે ચાર વખત વિચારવું પડે છે . કદાચ એમાં માનવીની જ ભૂલ છે . આધુનિકતા ના યુગ માં માનવી કુદરત ની કદર કરતા ભૂલી ગયો . અનિયમિત અને અયોગ્ય આહાર ના આચરણ સાથે પોતાના સ્વાસ્થ્ય ની અવગણના કરવા લાગ્યો ,અને આવી ભૂલો ના પરિણામે જ