ડિપ્રેશન

(31)
  • 6.6k
  • 3
  • 1.7k

આજ કાલ ઘર મોટા થઈ રહ્યા છે, પણ કુટુંબ નાના થતા જઈ રહ્યા છે. આપણે ચંદ્ર સુધી પહોંચી તો ગયા છીએ, પણ ઘરમાં શું ચાલી રહ્યું છે એનાથી અજાણ છીએ. દરેક માણસ રડતો જન્મે છે, ફરિયાદો કરતા જીવે છે, અને અફસોસ સાથે મરી જાય છે. પોતાની જાત માટે પણ આપણી જોડે સમય નથી. ઘરની બારી બહાર તો આખી દુનિયા છે, છતાં આપણા ઘરમાં આપણે જ નથી. નિરાશા અથવા હતાશા એ અત્યાર સુધીનો સૌથી 'ભયંકર રોગ' છે .નાની નાની વસ્તુ કે વાતોથી આપણે ચિંતામાં આવી જઈએ છીએ. કોઈ પણ કામ વધી જાય તો ચિંતા થવા લાગે