ચાલો સુક્ષ્મજીવોની દુનિયામાં ડોકિયું કરીએ..#કોરોના#

  • 2.8k
  • 1
  • 861

ચાલો સુક્ષ્મજીવોની દુનિયામાં ડોકિયું કરીએ.. હાલના સંજોગોમાં જ્યારે દુનિયા આખી કોરોના વાયરસની મહામારી/પેન્ડેમીકની ઝપેટમાં આવી ગઈ છે અને રોજેરોજ મૃત્યુના આંકડા વધતાં જ જાય છે ત્યારે એક બુદ્ધિશાળી જીવ એટલે કે આપણે, માનવોએ શું ભૂલો કરી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને અથવા તો ઓછા મૃત્યુ થાય એ માટે વિચારવું જ રહયું. શું માનવો, સૌથી તાકાતવર અને સૌથી બુદ્ધિશાળી જીવ છે ? આ પ્રશ્નનો જવાબ આપવાનો સમય પણ આવી ગયો છે. હાલની મહામારી લાવનાર કોરોના વાયરસ, "કોવીડ ૧૯" અથવા "નોવેલ કોરોના" વાયરસ એક સુક્ષ્મ જીવ છે. અત્યારે ગામડે ગામડે શહેરે શહેરે