રુતુ મિલન

  • 3.9k
  • 1.2k

હા.. સવાર ની સરુઆત હતી અને ફેબ્રુઆરી માસ એટલે મંદ મંદ ટાઢુ વાતાવરણ હતુ.. હજી તો આંખો મા હમણાજ નીદર ધેરાણી હોય તેમ રુતુ હજી સુતી છે ... થોડી વારમાં તો કીચન માં થી બુમ આવે છે... રુતુ ! બેટા ઉઠ તારી ફ્રેન્ડ હમના આવી જશે. સ્કુલ જવા અને આમ પણ હવે તો , તારી એક્ઝામ નજીક છે. બસ , તારી એકઝામ પતે એટલે નીરાત.. એટલામા કોમલ આવી પહોચે છે .આવુ છુ મોમ રુતુ ફટા ફટ તૈયાર થઈ બા -દાદા ના આર્શીવાદ લઈ નીકડી જાય છે. રુતુ એ સરળ છોકરી છે અને લાગણી શીલ ...આમ , માર્ચ મહીનાનુ આગમન