અક બંધ - ભાગ 1.5

(1.8k)
  • 4.7k
  • 1.5k

રાહુલ ના મગજ માં ચાલી રહેલા વિચારો મારા માટે ભવિષ્ય માં મને એવી પરિસ્થિતિ માં મૂકી દેશે કે જેના લીધે હું મેન્ટલી સ્ટ્રેશસ થાઉં અને મને એના પર ગુસ્સો આવે, ત્યારે એવું પણ બની શકે કે એ પોતાની જગ્યા પર સાચો હોય પરંતુ હું મારા સ્વાર્થીપણું અથવા પોતાનું જ વિચારવાની લાલચમાં એની સાથેના વર્તન માં ફેરફાર કરી નાખું.