પ્રેમજાળ - 3

  • 2.8k
  • 1
  • 1.2k

*** સુરજ કયાં સુધી આપણે આમ જ વાતો કરતા રહીશુ યાર, મારે તને મળવુ છે અરે, પરંતુ મે તને કયારેય જોઇ પણ નહીં તો હુ તમને કઇ રીતે ઓળખુ યાર (સુરજ) હા એ વાત બરાબર છે, મેં પણ તને કયારેય નહી જોયો. હું પણ તને નહી ઓળખી શકુ. (સંધ્યા) મળવાનુ કોઇ ખાસ કારણ છે કે પછી મારા તરફનુ આકર્ષણ મને મળવાનુ કહી રહ્યુ છે ? (સુરજે મજાકને મજાકમા મા મનમા છુપાયેલી પોતાની લાગણીઓ કહી દીધી) હમમ....કેટલાય દિવસ પછી સાહેબ ને કાઇક સમજાયુ હોય એવુ લાગી રહ્યુ છે. (સંધ્યા) આ તો મારા પ્રશ્નનો કાંઇ જવાબ ના થયો યાર.... (સુરજ) સમજી જવાનુ