ડાકણનો પ્રકોપ - 4

(24)
  • 4k
  • 3
  • 1.2k

અગાઉ આપણે ડાકણનો પ્રકોપ પ્રકરણ ૪ માં જોઈ ગયા કે હોનતા ડાકણના વાવાઝોડાનો નિરાકરણ લાવવા માટે ગામના લોકો વોણ બાબાને ધુણાવીને લુંક બાવજીના થાનકે શ્રીફળ અને સુખડી ચડાવવા માટે માનતા લીધી જેના લીધે હોનતા ડાકણનો પ્રકોપ ધીરે-ધીરે શાંત થવા લાગ્યો હતો. એટલે ગામના લોકો એ રાહતનો દમ લીધો હોય તેમ લાગી રહ્યું હતું. પણ બીજી બાજુ હોનતાનું વર્તુળ આકારનું ડાકણ ચક્ર નાશ પામ્યું. એટલે તે વધારે ક્રોધિત થઈ ગઈ,એટલામાં તેની શિષ્ય દાનીએ કહ્યું " ગુરુમાં તમે જરા પણ ચિંતા ના કરો, એનો બીજો ઉપાય અવશ્ય મળી જશે "અત્યંત ક્રોધની જ્વાળામાં બળી રહેલી હોનતા એ કહ્યુંઃ " પણ હું.. ક્યાં સુધી