ક્લિનચીટ - 3

(39)
  • 4.5k
  • 2.2k

પ્રકરણ - ત્રીજું૨ દિવસ પછી દિલ્હીમાં મારા એન.જી.ઓ ની એક ખુબ જ અગત્યની મીટીંગ છે. પપ્પાના એક ખાસ અંગત મિત્ર અને અમારા ફેમીલી મેમ્બર જેવા એક અંકલ અને તેમના ફ્રેન્ડસ સાથે આ એન.જી.ઓ ના નવા મેગા પ્રોજેક્ટના ફંડિંગ પ્લાનિંગ માટે આવે છે. ખુબ જ ઓછા સમયગાળામાં મારે ઘણી તૈયારી કરવાની છે. અને હું પ્રોજેક્ટની હેડ ઇન્ચાર્જ છું. એટલે માત્ર ૩ દિવસમાં આખા પ્રોજેક્ટની ડીજીટલ મીડિયાના પ્લેટફોર્મથી લઈને પ્રિન્ટ મીડિયા સુધીની કમ્પ્લીટ બ્લુ પ્રિન્ટ મારે તૈયાર કરવાની છે, દોસ્ત.’ અદિતીને લાગ્યું કે આલોક કૈક પૂછવા જઈ રહ્યો હતો,પણ ચુપ રહી રહ્યો.પણ તેના ચહેરાના હાવભાવ તેના મૌનને છુપાવી શકતા નહતા. એટલે અદિતી એ