એકાંત

(17)
  • 2.7k
  • 674

"હેલ્લો મીસ્ટર સેલ્સમેન " પલ્લવી ,હાથ મા ચા નો કપ લઈ ને બેડરૂમ માં પ્રવેશી "હવે જાગો પતીદેવ કહીને બારી પરનો પડદો દુર કરયો ઊગતા સુરજના આછા કીરણો રુમમાં પ્રસરાયા અને હળવા પવન સાથે મીઠા અવાજ ના ટહુકે અવિનાશ આંખ ને મશળતો પંલગ પર પડખું ફેરવી ગયો પલ્લવી એ ધીમે ધીમે અવિનાશ ના વાળમાં હાથ ફેરવતી વ્હાલથી ફરીથી બોલી "પોણા આઠ થઇ ગયા છે તમારે ઓફિસ જવામા લેટ થશે" અવિનાશે પલ્લવિનો હાથ પકડી બાહુપાશમાં ખેચી લીધી આજે તો મુળજ નથી થતુ જવાનુ પણ..... પણ ને બણ ,આમ કહીને તમે કાયમ બહાના કાઢો છો છેલ્લે રજા કયારે લીધેલી એ પણ યાદ