ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 2

(19)
  • 5.1k
  • 2
  • 2.2k

***ભાગ:૨*** ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી રાજપર એક ઘણી ગીચ વસ્તી ધરાવતું શહેર હતું આ શહેર માં એક દેવાડીપ સોસાયટી હતી ત્યાં રાજુ ભાઈ નામના વ્યક્તિ રહે તેમની પત્ની નું નામ મંજુ બેન અને તેમની એક ને એક દીકરી નામ "પ્રિયા". પ્રિયા ભણવા માં ખૂબ હોશિયાર અને ડોક્ટર બનવાનું સપનું હજી તો તે 12 સાઈન્સ માં અભ્યાસ કરતી હતી.સ્કુલ માં પણ નાના મોટા પુરસ્કાર જીતતી તે એની હોશિયાર હોવાના પુરાવા હતા. આજ પ્રિયા બહુજ ખુશ હતી કેમ કે