અરે યાર માહી,હજુએ તું અહીં આવે છે ? હા,નીલ ઘણા વર્ષોથી તારી રાહ જોતો અહીં રોજ આવું છું.પણ,તે દિવસની ઘટના બાદ તું અહીં આવ્યોજ નહીં ! હા,માહી હું તારા લીધે હજુએ પણ આવવા નહોતો માંગતો.પણ,પછી થયું હવે તો તું બંધ થઈ ગયો હોઈશ કે કાંતો તને કોઈક મળી ગયું હશે એટલે નહીં આવતો હોય એમ વિચારીને કોઈક બીજાને પકડવા અહીં આજ આવી ચડ્યો. હા,હુંએ અહીં આવવા નહોતો માંગતો પણ,તે રાત બાદ ફરી બીજા દિવસે તારી માફી માગવા અને કદાચ તું પીંગળી જાય ને મને સમજીને અપનાવી લે એટલે અહીં રોજ તારા મિલનની ઉમ્મીદ