(1)નવા દાદા ના ઘરે એ ....હાલો !! દાદાના દરબાર જાશુ સવારમાં નિત્ય ઉઠીને, સવારમાં નિત્ય ઉઠીને ...સવારમાં નિત્ય ઉઠીને ...નિત્ય ઉઠીને ! બોલો ,બોલો , બોલો બધા , બોલો ,બોલો ! સૌ સાથે મળીને બોલો ! અને ----સૌએ સાથે મળીને કીર્તનને એક અવાજે વધાવી લીધું ,વાતાવરણને ખુબજ પવિત્ર બનાવી દીધુ ! હવે આપણને વિચાર આવે કે આ દાદાનો દરબાર એટલે શું ? સ્વાભાવિકપણે આપણને એમ થાય આ દાદાનો દરબાર એટલે ભગવાનનું ઘર -મંદિર , જે કઈ આપણે માનીએ તે પવિત્ર સ્થળ . પરંતુ ના અહી દાદાનો દરબાર એટલે કઈક અલગ જ વસ્તુ , કઈક અલગ જ જગ્યા જ્યાં નિત્ય સવારે ઉઠીને