અલ્લડ મેઘા

(33)
  • 3.4k
  • 1
  • 1.2k

......એ દિવસે હું ઓફિસ થી અડધી રજા લઈ ને બપોરે હું ઘરે જવા નીકળી. જેઠ મહિનાની ભઠ્ઠી માં તપતા હોઈએ એટલી કાળઝાળ ગરમી...... લૂખ્ખો ગરમ પવન મારી ચીલ્ડ ડસ્ટર કારને અડી ને પાછો જતો હતો..... રસ્તા લગભગ ખાલી ને તોયે ચાર રસ્તા પર સિગ્નલે બ્રેક લગાવવી પડી. Red f.m પર ગીત વાગી રહ્યું હતુ ,"કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન "..... ત્યાં જ કાર નાં કાચ પાસે આવીને એક ૧૦/૧૧ વર્ષ ની લઘર વઘર છોકરી એક હાથ માં ફાટેલું કપડું ને બીજા હાથમાં એનો ૨ વર્ષ નો નાનો ભાઈ કાંખમાં તેડીને કાચ સાફ કરવાં લાગી.... દેખાવે ચિંથરેહાલ હતા