તથાગત 10 માં ધોરણ પછી વેકેશનનો આનંદ માણી રહ્યો હતો. અને આગળના અભ્યાસ મા શું કરવું તે ખબર ન પડી, પણ બધા જ મિત્રોના સાથે તે સાયન્સ માં ચાલ્યો ગયો. પણ થયું એવું કે ફર્સ્ટ લેક્ચર ફીઝીક્સ નો હતો. અને એમાં કાંઈ ટપ્પો જ ન પડે. પણ ભણતો ગયો અને દિવસ તો પસાર થયા. 11 મા ધોરણની એકઝામ આવી અને પરિણામ 60% આવ્યું. તે થોડો ખુશ થયો હવે તેમને વેકેશન પણ મળવાનું નહોતું. બારમાનું ભણાવવા લાગ્યા. ભણતા ભણતા આમ જ દિવસો પસાર થતા હતા, પણ દર વર્ષની જેમ તેની સ્કુલમાં અનેક સ્પર્ધાનું આયોજન તથાગત પણ બીજાની જેમ તેમાં ભાગ લેવા