ઓનલાઇન લાગણી.. શું છે આ ઓનલાઇન લાગણી ! અત્યારે જમાનો બદલાઈ ગયો છે, લોકો ને પોતાનાં લોકો જોડે જેટલી લાગણી નો વ્યવહાર જોવા નથી મળતો, પરંતુ ઓનલાઇન લાગણીઓ આવા લોકો ભરપૂર વેંચે છે.તમે અગર ધ્યાન થી વિચારો તો સમજાશે, જેટલાં લોકો ઓનલાઇન લાગણી માં જલદી આવી જાય છે, એ પોતાનાં મન થી એકલાં હોય છે.ને ઘણીવાર એ એકલાં એટલાં માટે હોય છે કે એમને પોતાનાં લોકો ને છોડીને પારકા ને પોતાનાં બનાવવાની ઘેલછામાં જોવા મળે છે.સત્ય તો એ છે, અંદર થી તૂટેલો માણસ જેણે લાગણી પોતાનાં લોકો થી નથી મળતી, એવા લોકો હંમેશાં બહાર લોકો પાસે લાગણી શોધે છે.અને આવા લોકો