Diversion 2.7

  • 2.7k
  • 2
  • 1.1k

ડાયવર્ઝન ૨.૭ (સ્ટોરી-૨ / પાર્ટ-૭) ... ‘રોશની કંટ્રોલ કર તારી જાત ને. એવું કંઇજ નથી જેવું તું જોઈ રહી છે કે વિચારી રહી છે. આંખો ખોલ જો આજુબાજુ કેટલી મજા આવે છે જબદસ્ત નજરો છે..!’ સુરજ પડતાની સાથે થોડો ગભરાઈ ગયો હતો પણ પોતાના વિચારોને કાબુમાં કરીને પોતાના ડર ને વશ કરી આ માહોલ ને પણ હવે એ કંટ્રોલ કરી રહ્યો છે અને જાણે બધું એન્જોય કરતા કરતા બોલ્યો. (હવે આગળ...) ===== ====== ====== ‘શું આંખો ખોલ? ક્યાર ની મારી આંખો ખુલ્લીજ તો છે. ને તું જો આજુબાજુ ડફર આપણે કોઈ ઊંડી ખાઈ માં સરકી રહ્યા છીએ. જો..તું