એક અવસર

(20)
  • 2.5k
  • 5
  • 847

*એક અવસર* વાર્તા... ૨૩-૧-૨૦૨૦ આજના સમયમાં તમે શું અને કેવો નિર્ણય લીધો એનું મહત્વ છે અને લીધેલા નિર્ણય ને વળગી રહી ને સમાજમાં એક દાખલો બેસાડવો એ જ મહત્વ છે એના માટે હિમ્મત અને માણસાઈ હોવી જરૂરી છે સાહેબ... બાકી સોસયલ મિડીયામાં લખવું અને મેસેજ ફોરવર્ડ કરી ને ભારતીય સંસ્કૃતિ ને અને સ્ત્રી ને સન્માન આપી શકાય નહીં.. એવી જ એક ઘટનાથી આખો પરિવાર ચર્ચાઈ ગયો..જ્યારે સમાજ બે હિસ્સામાં વે'ચાઈ ગયો એક સચ્ચાઈ ના પક્ષે રહ્યા અને એક સ્ત્રી ની વિરુદ્ધ રહ્યા... આવાં સમાજમાં કોઈ એકલો દીવડો આપી આપીને કેટલું અજવાળું આપે જો સમાજ અને કુટુંબ ના સાથ સહકાર આપે