હવે આગળની સ્ટોરી ....પાકિસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગલ ફાટી નીકળ્યું છે.ગરીબ બાપડા થઈને રહેવા છતાં મુસ્લિમો હિંદુઓને હેરાન કરે છે.પોતાને પરિવારમાં તો સારા સંસ્કાર મળ્યા હતા પણ મિત્રોના સંગાથના કારણે ફૈઝલ કોમવાદી બની ગયો હતો.સમાચાર સાંભળીને હિન્દુઓ પ્રત્યે દયા જાગવાના બદલે તેને નફરત જાગી પરંતુ એક કાશ્મીરી પંડિતના હિન્દુ પુત્રએ તેને સમજાવ્યો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.હવે તે મુસ્લિમ કરતાં હિન્દુને રહેમ નજરે જોતો અને દુઃખી લોકોના દર્દ દૂર કરવા અલ્લાહને દુઆ કરતો હતો. સમય સમયનું કામ કર્યે જાય છે.ફૈઝલ અને તેના કેટલાક મિત્રો એકવાર રખડતા-રખડતા એક ઉંચી ટેકરી પર જઈ પહોંચ્યા.ટેકરી ઊંચી હોવાથી સાવ નિર્જન હતી,