બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 2

(44)
  • 3.9k
  • 4
  • 2.2k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 2 રુદ્ર ઓબેરોય આરામ થી સૂતો હતો, પણ અચાનક તેની આંખો ખૂલી ગઈ તેણે તરત જ ફોન તરફ હાથ લંબાવ્યો અને જોયું તો 6 કૉલ આવેલા હતા, તેણે તરત જ ફોન અનલોક કરી ને જોયું, નામ જોતાં જ તેણે તરત કૉલબેક કર્યો, થોડીવાર રીંગ વાગી પછી સામે છેડે થી કોઈ એ ફોન રિસીવ કર્યો. “સોરી યાર, કાલ કામનો બહુ લોડ હતો એટલે સૂતો હતો અને ફોન પણ વાઈબ્રેટ પર હતો” રુદ્ર એ પહેલાં જ ચોખવટ કરતાં કહ્યું “દસ મિનિટ છે તારી પાસે જો એરપોર્ટ પર નહીં પહોંચ્યો તો તને ખબર જ છે