રાઈટ એંગલ - 15

(27)
  • 2.4k
  • 1.4k

રાઈટ એંગલ પ્રકરણ–૧૫ ઉદયએ સફાઇ આપવાની કોશિશ કરી, ‘મેં હજુ વકીલ નથી રાખ્યો. આજે હજુ તો કોર્ટમાં એ માટે સમય માંગ્યો.‘ એની વાત સાંભળીને ધ્યેય ખડખડાટ હસી પડ્યો, એ જોઇને ઉદય ખાસિયાણો થઇને એની સામે જોઇને બોલ્યો, ‘કેમ હસે છે?‘ ધ્યેયએ માંડ માંડ હસવાનું રોકીને બોલ્યો, ‘એ બધું તું કોર્ટમાં કહે તો ચાલે. પણ જેવા સમન્સ મળ્યાં હોય કે તરત તું વકીલ પાસે દોડ્યો હોય. એટલે ખોટા નાટક રહેવા દે. મુદ્દાની વાત કર!‘ ધ્યેય પાસે બધી વાત ખૂલી પડી ગઇ તેથી ઉદય સહેજ ઠંડો પડ્યો, બહુ બોલાચાલી થઇ ગઇ. હવે કામની વાત પર જ ધ્યાન આપવું બહેતર છે. ‘જો જે