પ્રેરણા ની પ્રેરણા

(15)
  • 6.2k
  • 1
  • 865

પ્રેરણા એ ગાડી કમ્પાઉન્ડ માં પાર્ક કરી , ઘરે આવી સીધી બાથરૂમ માં ઘુસી ગઈ . shower માં થી આવતી પાણીની છાલક જેમ જેમ એના શરીર પર પડતી ગઈ તેમ તેમ એની મગજ ની ગરમી થોડી ઓછી થવા લાગી , બહાર આવી જોયું તો , પ્રણય કોઈ પુસ્તક વાંચી રહ્યો હતો . એનો હસમુખો ચેહેરો અને પ્રેમાળ સ્મિત જોઈ પ્રેરણા નો રહ્યો સહ્યો ગુસ્સો પણ ઓગળી ગયો . પ્રણય સાથે એના લગ્ન ને ૧૦ વર્ષ થયા , એ CA હતો અને પોતે ડોક્ટર . Arrange Marriage હોવા છતાં ફેમિલી માં બધા તેમને Love Birds જ કહેતા . મેડિકલ પ્રોફેશન હોવાને