હૈયે હામ

  • 1.7k
  • 535

ગવરમેન્ટ એન્જીનીરીંગ કોલેજ માં વિરલ અને કોમલ સાથે અભ્યાસ કરી રહ્યા હતા. બંને વચ્ચે દોસ્તી થઈ ને બંને એક બીજાને ખૂબ ચાહવા લાગ્યા. બંને એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહે. અને સાંજે સમય મળે એટલે એકબીજા સાથે ઘણો સમય વિતાવતા. એક દિવસ વિરલ અને કોમલ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થાય છે, બંને ઘણા દિવસોથી એકબીજા સાથે વાત કરતા નથી. આ પ્રેમ તેનો એવો હતો જેમાં ઝગડો વારંવાર થતો હતો. ઝઘડા પછી, બંને કોલેજ માં અને બહાર એકબીજા સાથે વાત કરતા નહિ. બંને એમ માની રહ્યા હતા કે તે માફી માંગે પણ બંને અહમ માં માફી માનતા નથી ને આમ દસ દિવસ પસાર