ચાલ જીવી લઈએ - ૭

(19)
  • 5.1k
  • 1
  • 1.7k

? ચાલ જીવી લઈએ - 7 ? ધવલ અને માનસી બંને મુવી જોવા માટે ઘરેથી નીકળી જાય છે. રસ્તામાં ડોમીનોઝ આવે છે. બંને પીઝા ખાવા માટે જાય છે. પીઝા ખાઈને બંને મુવી થિયેટર પર પહોંચી જાય છે. ધવલ ટિકિટ લેવા માટે ટિકિટ કાઉન્ટર પર જાય છે અને માનસી વેઇટિંગ એરિયામાં વેઈટ કરે છે. સ્નેક્સ ટેબલ પર જઇ ધવલ પોપકોર્ન અને કોકોકોલા લઇ આવે છે. મુવી શરૂ થવામાં હજી દસ મિનિટની વાર હોય છે ત્યાં સુધી ધવલ અને માનસી મોબાઈલમાં સેલ્ફી લે છે અને ફોટા પાડે છે. થોડીવાર