સૂર્યોદય - એક નવી શરૂઆત... - ૫

(33)
  • 5k
  • 1
  • 1.8k

ભાગ :- ૫ આપણે ચોથા ભાગમાં જોયું કે સૃષ્ટિ પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. હવે જોઇએ આ નવી શરૂઆત તેની જીંદગીમાં શું રોમાંચ શું તોફાનો લઈને આવે છે.!? ***** "નવી સવાર અને એક નવો નિર્ધાર, જીવવું ખુદ કાજ એજ એનો આધાર. આશ્રિત નહીં રહે મારી ખુશી હવે, ડગલે ડગલે રહેશે જિંદગીનો પ્રભાવ." નવી સવાર નવા વિચારો સાથે સૃષ્ટિએ આજે એક્દમ ખુશખુશાલ માહોલમાં તૈયાર થઈને ઓફિસ જવાનું નક્કી કર્યું. એણે એના ગમતા આછા વાદળી રંગની કુર્તી, એને મેચિંગ દુપટ્ટો અને ચુડીદાર પહેર્યા, એના લાંબા, કાળા વાળને એક બાજુ પિન અપ કર્યા ને બીજી બાજુથી ખુલ્લા રાખ્યા. મનસ્વી તો