પ્રેમાત્મા - ભાગ - ૮

(44)
  • 3.7k
  • 2
  • 1.7k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની ધરા ને કહે છે કે કેવી રીતે અજયે એની હત્યા કરી. એ બધુ સાંભળી ધરા મોહિની ની મદદ કરવા નુ કહે છે હવે જોઈએ આગળ. . . . . ધરા : હુ કાલે જ જઈ ને ભાઈ પાસે થી એ લોકેટ કઢાવી નાંખીશ પણ પછી શુ કરીશુ? મોહિની : તારે કોઈ એક એવા પોલિસ અધિકારી ને પકડવો પડશે કે એ પોતાની ડ્યુટી ઈમાનદારી થી નિભાવતો હોય એને બધી હકીકત તારે જણાવી પડશે. પણ તારે બીજો એક સાથ પણ આપવો પડશે. ધરા : હા બહેન