Diversion 2.6

  • 2.6k
  • 3
  • 1k

ડાયવર્ઝન ૨.૬ (સ્ટોરી-૨ / પાર્ટ-૬) સુરજ આજુબાજુ નજર નાખીને જુવે છે પણ કઈંજ ખબર પડતી નથી કે એ ક્યાં છે અને આ કઈ જગ્યા છે. બધુજ અલૌકિક અને અજુગતું થઇ રહ્યું હતું. રોશની એ તો પોતાની આંખો ક્યારનીયે બંધ કરી નાખી હતી. ‘રોશની...ઓ રોશની..!’ સુરજે રોશની ને જગાડી. ‘હા, સુરજ. મને સંભળાય છે. મને...મને બચાવ સુરજ મને બહુજ ડર લાગી રહ્યો છે’ બંધ આંખોએ રડતા રડતા બોલી. (હવે આગળ...) ===== ====== ======= ‘રોશની શાંત થા. કીપ કામ.’ સુરજ ધીમા આવજે બોલ્યો. ‘હું શાંત જ છું બસ જરા..!’ રોશની ચહેરાને સાફ કરી પોતાની જાતે ચુપ થઇ ગઈ. ‘સાંભળ રોશની