No smoking: ફિલ્મ રિવ્યૂ

  • 4.2k
  • 1.3k

=== અગત્યની નોટ: આ મૂવી એ 'સિગરેટ કે ધુમ્રપાન થી થતી જિંદગીની બરબાદી' પાર લેક્ચર આપે એવું નથી. Theme આનાથી એકદમ ઉલ્ટી અને સિગરેટ પીવાવાળા પાર વચ્ચે-વચ્ચે તરસ આવી જાય એવી છે. === કોને જોવાલાયક છે? કોઈ અત્યંત સખ્તીથી તમારી ટેવને બદલવા માંગે અને તમે અનીચ્ચ્છાએ પણ એ માનવા માટે લાચાર હોવ તો કેવી હાલત થાય? ઇન્ટરેસ્ટ પડ્યો હોય તો મૂવી તમારા માટે છે. વીણી-વીણીને કલેક્ટ કરેલી ફિલ્મો જોતા અને મૂવી પત્યા પછી પણ મગજ ઘસવા માટે તૈયાર રહેતી પબ્લિક માટે must watch. === શોર્ટ Review સ્ટોરી અને પ્લોટની બહુ વાત કરીને મજા સ્પોઈલ નહિ કરું (એના માટે ફિલ્મનું ટ્રેલર જોઈ