બદલાવ - 1

  • 3.6k
  • 1.5k

હું સમર મારો જન્મ એક એવા પરિવારમાં થયો કે જેમાં કુટુંબમાં કોઈના ઘરે છોકરા નો જન્મ થાય એટલે પુરા કુટુંબ ને ખંજર ભેટ આપવાની.એટલે કે માથાભારે પરિવારમાં મારાં પિતા પ્રતાપસિંગ એટલે શોલે ના ગબ્બરસીંગ ને પણ સારો કેવરાવે એટલા ખતરનાક મારી માતા એટલે કે જાણે ફુલનદેવી અને નાનો ભાઇ વિક્રમ જે દરોજ કોઈ ના માથા ફોડી ને આવે આટલો ખતરનાક પરીવારમાં મારો જન્મ થયો. મારા બાળપણ થી જ મને એવું શીખવવામાં આવ્યું હતું કે મારવાનું મારા નઈ ખાવાનો.મને એ લોકો નું આ વર્તન કઈ સમજ માં ના આવે મને તો બસ બધાની મદદ કરવાની જ ઈચ્છા થાય. હું કોઈને કઈ