અનોખો ચસકો

(21)
  • 2.7k
  • 2
  • 977

અનોખો ચસકો વાર્તા... ૨૦-૧-૨૦૨૦ આપણા પૂર્વજો આપણને કહી ગયા છે કે પહેલું સુખ તે જાતે નર્યા પણ આજનો આ ઝડપી યુગ જોઈને એવું લાગે છે કે પહેલું સુખ તે બેટરી ચાર્જ કરીયે, બીજું સુખ તે ફોનમાં નેટપેક કરાવીએ, અને ત્રીજું સુખ તે સોસયલ મિડિયા માં ફેમશ થઈએ, અને એનાં માટે થઈને ઘર પરિવાર રઝળતા કરીએ... અને આવા તો બીજા કેટલાય સુખ કે જે સમય આવ્યે દુઃખમાં પરિવર્તે છે અને સાચું સુખ મેળવવાનું જ રહી જાય છે. સાચું સુખ કહેવાય કોને??? સુખ એટલે આજના મોર્ડન યુવક, યુવતીઓ માટે તો સોસયલ મિડિયા માં સતત પ્રવૃત્ત રહીને ફોલોવરસ વધારવાનું સુખ.. સાચા સુખની વ્યાખ્યા