કરુણા - 3

  • 3.8k
  • 1.7k

જેવું કર્મ એવું ફળ ગામમાં બહુ ભારે પૂર આવ્યું. નીચાણવાળા વિસ્તારો માં તો પાણીમાં ગરકાવ થઈ ગયા .પૂર નું તાંડવ ભયાનક હતું . થોડાં ઉંચાણવાળા વિસ્તારો જ ખાલી હવે બચ્યા હતા . ગામથી નજીક માં જ એક ઉચી ટેકરી હતી .ત્યાં એક આશ્રમ હતો .પૂર ના સંકટમાં જાનમાલને ખુબ જ નુકસાની થઈ હતી .તેમાં મદદરૂપ બનવા સ્વયંસેવકો ની એક ટુકડી આવી પહોચી .હાની થયેલા વિસ્તારોમાં દરેકને સ્વયંસેવકો દ્વ્રારા બચાવી ને આશ્રમ માં લઇ આવવાનો નિર્ણય કર્યો કારણ કે હવે ગામ માં લગભગ કોઈ ઘર બચ્યું ન હતું.બધું પૂર માં નાશ પામ્યું