અંતિમ ઈચ્છા - ભાગ ૫

  • 4.2k
  • 1.6k

અધ્યાય ૫ ઋષિ પાસે અત્યારે માત્ર બે કલાક જીવાડી શકે એટલો પ્રાણવાયુ બચ્યો હતો. સતત પ્રાણવાયુ પૂરો પાડતા વૃક્ષોનુ જાણે-અજાણે નિકંદન કાઢતા મનુષ્યોનુ ભવિષ્ય એને સ્પષ્ટપણે દેખાતુ હતુ. એ અત્યારે સાવ એકલો હતો, ઘરના લોકો સાથે કાયમ બહારના જેવુ વર્તન કરવા બદલ એને પસ્તાવો થતો હતો. મેડ મેક્સ, ટર્મિનેટર, રેસિડેન્ટ એવિલ, વોર ઓફ ધ વર્લ્ડસ જેવી પૃથ્વીના અંત વિશેની હોલીવુડની ફિલ્મો એણે જોઈ હતી, તો ભગવદ્દ ગીતા, રામાયણ, મહાભારત કે મનુસ્મૃતિ અને એવા કેટલાય હિંદુ ધર્મના પુરાણ, ગ્રથોં કે પુસ્તકોમાં આલેખેલી ભવિષ્યની વિપતિઓ અને એને નાથવા માટેના ઉપાયો પણ એણે વાંચ્યા હતા. એ પૃથ્વી પર આવી શકે એવી આફતો અને