બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 1

(58)
  • 5.8k
  • 8
  • 2.7k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE - 1 વિશાળ હોલ ની અંદર ટાળીઓ નો ગડગડાટ થઈ રહ્યો હતો, સ્ટેજ પર કેટલાંક નામાંકિત લેખકો બેઠા હતા અને હવે આજે આ લેખકો ની યાદી માં આજે એક નામ જોડાવા જઈ રહ્યું હતું, બધા લોકો આતુરતા થી રાહ જોઈ રહ્યાં હતાં પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ હતી જેને ઝનૂન હતું આ યાદીમાં જવાનું, વચ્ચે સેન્ટર મા રહેલી ગોળ ટેબલ પર એક 25 વર્ષ ની યુવતી બેઠી હતી, સંગેમરમર ના પથ્થર જેવું સફેદ વર્ણે અને ઉપર થી રેડ કલરનો ગ્રાઉન પહેરયો હતો અને તેનાં મધ જેવા રસીલા હોઠ ની નીચે એક કાળો