ઓપેરેશન દિલ્હી - ૨૧

(38)
  • 3.5k
  • 8
  • 1.4k

બીજા દિવસે હોટેલના રૂમ માં રાજદીપ,રાજ,પાર્થ,કેયુર તથા અંકિત બેઠા હતા.રાજદીપ આર્મી ની એક રેજીમેન્ટ માં લેફટીનન્ટ કર્નલ ની પોસ્ટ પર હતો. રાજદીપ ની હાઈટ છ ફૂટ કરતા વધારે હતી.આર્મી માં હોવા ના કારણે તેમજ નિયમિત ટ્રેઈનીંગ અને કસરત ના કારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત હતું.તે આજ થી દસ વર્ષ પહેલા આર્મી માં જોઇન થયો હતો. તેની ઉમર ૩૧ વર્ષ હતી. પરંતુ તે પચીસ થી છવ્વીસ વર્ષનો લાગતો હતો. જયારે વિપુલે તેને જણાવ્યું કે મારા થોડા મિત્રો ત્યાં દિલ્હી માં છે. અને તેને તારી મદદ ની જરૂર છે તે લોકો એ કોઈક માણસોને જોયા છે. જે દેશ વિરુદ્ધ કોઈ કાવતરું