જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૭)

(15)
  • 2.3k
  • 1
  • 809

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૭ “મહેરબાની કરીને એમ જ કરજો... જો એ તને જોઈ લેશે તો બહુ તકલીફ પડશે. મારા પિતા કઠોર સિદ્ધાંતવાદી છે. તે મને સાત ચર્ચમાં જઈને શ્રાપ આપશે. તું લીઝા, બહાર ન આવતી, બસ એટલુંજ કરવાનું છે. તે અહીં બહુ લાંબો સમય નહીં રહે એટલે ચિંતા ન કરતી.” ફાધર પ્યોત્રએ તેમને બહુ લાંબી રાહ ન જોવડાવી. એક સુંદર સવારે ઇવાન પેત્રોવીચ દોડતો દોડતો આવ્યો અને વિચિત્ર અવાજમાં ધીમેકથી બોલ્યો: “એ આવી ગયા છે! અત્યારે એ સુઈ ગયા છે, પણ તમે લોકો જરા ધ્યાન રાખજો.” અને લીઝા ચાર દીવાલોની વચ્ચે પુરાઈ