એક અતૃપ્ત આત્મા

(48)
  • 6.5k
  • 1.9k

મિત્રો આજે હું જે કિસ્સો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એ ઘટના ઘણી જૂની છે ને આશરે 42-43 વર્ષ જૂની વાત છે. આ ઘટના મારા સ્વર્ગીય બા (દાદીમાં) જોડે બની હતી ને એમને મને જણાવેલી. આ એ સમય ની વાત છે જયારે મારા પરિવાર માં દાદા, દાદી, કાકા અને મારા પિતાજી હતા. કાકા ને સવારે વેહલા નોકરી હોવાથી મારા દાદી સવાર માં 5-5:30 વાગતા દૂધ લેવા જતા રોજ. એક દિવસ એવું બન્યું કે મારા બા રાતે વેહલા સુઈ ગયા થાકી ને ને જયારે આંખ ખુલી તો લાગ્યુ આજ તો બઉ મોડું થઈ ગયું છે મન માં કીધું “રાજેશ ને નોકરી